ન્યૂઝરૂમ લાઈવ: આવતીકાલથી વરસાદનું જોર ઘટશે, રાજ્યમાં હજુ પણ 28 ટકા વરસાદની ઘટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2021 07:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવતીકાલથી (tomorrow) વરસાદનું (Rainfall) જોર ઘટશે. રાજ્યના અમુક સ્થળોએ છૂટોછવાયો વરસાદ વરસશે. હાલ સુધી રાજયમાં 242 મિલિમિટર વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં હજુ પણ 28 ટકા વરસાદની ઘટ જોવા મળી છે. સુરત (Surat) ટેક્સટાઇલના વેપારીઓનો (Textile Merchant) નિર્ણય. કામદારનુ પોલીસ વેરિફિકેશન (Verification) કરવામાં આવશે.