ન્યુઝ રૂમ લાઈવ: બીજા ત્રિ- માસિક સુધારાનો દર 8.4 ટકા, જીડીપીમાં વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દેશની આર્થિક વ્યવસ્થા પાટે ચઢી છે અને સુધારા પર લાગી રહી છે. બીજા ત્રિ- માસિક સુધારાનો દર 8.4 ટકા. જીડીપીમાં વધારો નોંધાયો છે. ઓમીક્રોન દહેશત વચ્ચે આજે નવા નિયંત્રણો જાહેર. આજે જૂની ગાઈડ લાઈનની સમય મર્યાદા પૂર્ણ થઇ છે. અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનીમાં રાજ્ય સરકારે જાહેર કરી રાહત પેકેજ-2ની જાહેરાત. પ્રતિ હેટકટર દીઠ ખેડૂતોને મળશે 6800 રૂપિયા. ઓનલાઇન અરજી કરશે ખેડૂત.
Continues below advertisement