ન્યૂઝરૂમ લાઈવઃ ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં પ્રિન્સિપાલ-પ્રોફેસરની સંખ્યાની ચોંકાવનારી માહિતી આવી સામે

Continues below advertisement

ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં પ્રિન્સિપાલ અને પ્રોફેસરની સંખ્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. 20 સરકારી ડિગ્રી એન્જિનીયરીંગ કોલેજમાંથી 9 કોલેજમાં પ્રિન્સિપાલ જ નથી. ગિરસોમનાથના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram