વડોદરાઃ મિત્ર સાથે ફરવા આવેલી યુવતી સાથે GRD જવાનોએ આચર્યુ દુષ્કર્મ,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2021 06:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના સાવલીમાં યુવતી સાથે GRDના જવાનોએ દુષ્કર્મ આચર્યું છે. મિત્ર સાથે ફરવા આવેલી યુવતી પર જવાનોએ દુષ્કર્મ આચર્યુ છે. પરિવારને જાણ કરવાની ધમકી આપી યુવતી પર દુષ્કર્મ આચર્યુ છે.