સુરત: ફર્નીચરનું કામ કરતા કર્મચારીનો ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ
Continues below advertisement
સુરતમાં ગઈકાલે બિલ્ડરના ઓફિસે 90 લાખની ચોરી થઇ હતી. હવે આ કેસમાં વળાંક આવ્યો છે. ફર્નીચરનું કામ કરતા કર્મચારીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃત દેહ મળી આવ્યો છે. ચોરીનો આરોપ રાખી મારી નાંખ્યાનો સંદેહ વ્યક્ત કરાઈ રહ્યો છે. મૃતકના ભાઈએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
Continues below advertisement