ન્યૂઝરૂમ લાઈવ:રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની શક્યતા

Continues below advertisement

રાજ્યમાં બે દિવસ વરસાદ વરસવાની આગાહી કરી છે હવામાન વિભાગે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (South Gujarat-Saurashtra) વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે સર્જાયેલા લૉ પ્રેશરના (Low Pressure) કારણે વરસાદ પડી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આમૂક જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram