ગોધરામાં મકાનની છત ધરાશાયી થતાં મહિલાનું મોત, જર્જરિત છતનો ભાગ ધરાશાયી
Continues below advertisement
ગોધરામાં (Godhra) મકાનની છત ધરાશાયી થતાં મહિલાનું મોત થયું હતું. જર્જરિત છતનો (Dilapidated Roof) ભાગ ધરાશાયી થતાં મહિલાનું મોત થયું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. શાકભાજી લેવા માટે મહિલા બહાર ઊભી હતી ત્યારે આ ઘટના ઘટી હતી.
Continues below advertisement