Gujarat Rain Forecast | ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, સમજો વિંડીની મદદથી
Continues below advertisement
Gujarat Rain Forecast | ગુજરાતમાં સતત બીજા દિવસે પણ વરસાદ પડ્યો હતો. આજે અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા. આવો વિંડીની મદદથી સમજીએ હજુ ક્યાં પડશે વરસાદ.
Continues below advertisement