કોરોના સંક્રમણ વધતા દમણમાં રાત્રી કરફ્યૂ, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોના સંક્રમણ (Corona) વધતા સંઘ પ્રદેશ દમણ (Daman)માં રાત્રિ કરફ્યૂ ( Night Curfew) લાદવામાં આવ્યું છે. દમણમાં  રાત્રી ના 8 થી સવારે 6 સુધી કરફ્યુ જાહેર લાગુ કરવામાં આવ્યું.  છે.  સાથે  માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહીની કરવાની સૂચના અપાઈ છે. કરફ્યુ દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુ અને મેડિકલ સેવાઓની હેરફેર ચાલુ રહેશે. જે કર્મચારીઓ કમ્પનીમાં કામ કરતા હોય તેમને છૂટ આપવામાં આવશે પણ આઈ કાર્ડ સાથે રાખવું ફરજીયાત રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram