નીતિનભાઈ, તમે લોકોને ગેરમાર્ગે દોરો છો પણ તમારે માનવું જ પડશે કે કોરોનાની ખરાબ સ્થિતિ માટે ચૂંટણી જવાબદાર છે, જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રી કર્ફ્યૂને લઈને ખૂબ જ મોટી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યના 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને 3થી 4 દિવસના લોકડાઉનનો નિર્દેશ કર્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram