‘નિતીનભાઈએ જવાબ આપવો પડશે, ચૂંટણી પછી પણ તમે ક્યાં સુધર્યા છો’? જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રી કર્ફ્યૂને લઈને ખૂબ જ મોટી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યના 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને 3થી 4 દિવસના લોકડાઉનનો નિર્દેશ કર્યો હતો.
Continues below advertisement