જૂનાગઢઃ જિલ્લા જેલમાંથી ઝડપાયા નવ મોબાઈલ, કેવી રીતે સંતાડ્યા હતા?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2021 01:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢની જિલ્લા જેલમાંથી નવ મોબાઈલ ઝડપાયા છે. અમદાવાદની ઝડતી સ્ક્વોર્ડ ગ્રુપ-2ના જેલરે કરેલી તપાસમાં આ મોબાઈલ મળી આવ્યા છે. જેમાં છ એન્ડરોઈડ અને ત્રણ સાદા મોબાઈલ મળી આવ્યા હતા. બાથરૂમની બાજુમાં પ્લાસ્ટિકની થેલીમાં આ મોબાઈલ સંતાડ્યા હતા.