વેક્સીન લેવા માટે કોઈ નેતા કે અધિકારીએ પોતાની પહોંચનો ઉપયોગ કરવાનો પ્રયાસ ન કરવો: નીતિન પટેલ

Continues below advertisement
સિરમની કોવિશિલ્ડ વેક્સીનનો પ્રથમ જથ્થો આજે અમદાવાદ આવી પહોંચ્યો છે. ત્યારે નીતિન પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, વેક્સિન મેળવવા લાગવગ ન લગાવવી અને વેક્સીન માટે નેતાઓ અને અધિકારીઓને પહોંચનો દુરુપયોગ ન કરવા કહ્યું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram