દેશમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી.