ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ઘટાડા મુદ્દે નીતિન પટેલે શું કહ્યુ?

Continues below advertisement
પેટ્રોલ અને ડિઝલના ભાવ રાજ્યમાં પણ સદી તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે આ ભાવ હજુ પણ આસમાને પહોંચવાનું નક્કી છે. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં વેટના દર ઓછા હોવાથી પેટ્રોલ-ડિઝલ પર લાગતો વેટ નહીં ઘટાડવાના નાણામંત્રી નીતિન પટેલે સ્પષ્ટ સંકેત આપ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram