કોરોનાના કેસ વધતા રાજ્યમાં આ મંદિરોમાં ભક્તોને નહી મળે પ્રવેશ?
કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતના આ મંદિરોમાં ભક્તોને પ્રવેશ મળશે નહીં. ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ખોડમધામ મંદિર 30 એપ્રિલ સુધી બંધ છે.