સોમનાથ મહાદેવના દર્શન માટે હવે નહી પડે પાસની જરૂર, જુઓ ગુજરાતી ન્યૂઝ
સોમનાથ મહાદેવના દર્શન માટે આજથી હવે પાસ નહીં લેવો પડે. દર્શનાર્થીઓ માટે પાસ સિસ્ટમ આજથી બંધ કરવામાં આવી છે. કોરોના સંક્રમણ વધવાના કારણે સોશિયલ ડિસટન્સ જળવાય તે માટે સોમનાથ મંદિરમાં પાસ ફરજીયાત કરાયા હતા.