અમદાવાદઃ વસ્ત્રાપુરમાં કારચાલક મહિલાએ સર્જેલા અકસ્માતની ઘટના CCTVમાં કેદ

Continues below advertisement
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં કાર ચાલક મહિલાએ સર્જેલા અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં મહિલાએ બે બાઈક ચાલક યુવકોને અડફેટે લીધા હતી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram