ફટાકડા ફોડવા મામલે જાહેરનામું પ્રસિદ્ધ, કેટલા કલાકની મળી છૂટ?, જુઓ ગુજરાત ન્યૂઝ
abp asmita
Updated at:
29 Oct 2021 04:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવાળીમાં કેટલા સમયસુધી ફટાકડા ફોડી શકાશે તે મામલે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. દિવાળી અને અન્ય તહેવારોમાં રાત્રીના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. તો નાતાલ અને 31 ડિસેમ્બરે રાતના 11:55 કલાકથી રાતના દોઢ વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે.