ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ કેટલી અને કઈ કઈ કોલેજોને ફટકારી નોટિસ, જુઓ ગુજરાતી ન્યૂઝ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(Gujarat Technological University )એ 12 જેટલી સ્વનિર્ભર ડિપ્લોમા ઈજનેરી કોલેજો અને ચાર ડિગ્રી એન્જીનિયરીંગ કોલેજમાં કાયમી પ્રિન્સિપાલ, અધ્યાપક સહિતની શૈક્ષણિક સવલતોની અછતના મુદ્દે નોટિસ ફટકારી છે. આવી કોલેજમાં 800 બેઠકો ઘટાડવામાં આવી છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola