પાટણ યુનિવર્સિટીમાં ઉત્તરવહી બદલવાના કૌભાંડ મામલે  કુલપતિની ચેમ્બર બહાર NSUIના ધરણાં

પાટણ યુનિવર્સિટી (Hemchandracharya North Gujarat University) માં વિદ્યાર્થીઓને પાસ કરવા અને ઉત્તરવહી બદલવાના કૌભાંડને લઈ કુલપતિને હટાવવાની માંગ ઉગ્ર બની છે. NSUIના કાર્યકરોએ આજે વિરોધ નોંધાવ્યો હતો. કૌભાંડને લઈ NSUIના કાર્યકરોએ કુલપતિ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા અને કુલપતિના ચેમ્બર બહાર બેસી ધરણાં યોજ્યા હતા. NSUIના કાર્યકરોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. કુલપતિને હટાવવાની માંગ કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola