રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ થતુ હોવાની રૂપાણી સરકારની કબૂલાત, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત(Gujarat)માં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી (Deputy CM) નીતિન પટેલે (Nitin Patel) લોકોને કોરોનાના નિયમોનું (Corona Guideline) પાલન કરવા અપીલ કરી છે. તેમજ દરેક લોકોને માસ્ક (Mask) પહેરવા માટે અપીલ કરી છે. રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયાની ખુદ આરોગ્ય મંત્રી નીતિન પટેલે કબૂલાત કરી હતી. સાથે જ નાના મોટા શહેરો જ નહીં ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધવાની આશંકા છે.નીતિન પટેલે કહ્યું ગાંધીનગર સચિવાલય સહિત સરકારી ઓફિસોમાંથી પણ અનેક કેસ સામે આવી રહ્યા છે.
Continues below advertisement