ગુજરાતમાં ચોમાસુ સત્તાવારરીતે ચાલુ, મોડી રાત્રે ભારે પવન સાથે મેઘરાજાની સવારી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jun 2021 04:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી કરાઈ છે.