Harsh Sanghavi: DyCMના શપથ બાદ હર્ષ સંઘવી જેવા યુવા નેતાને મહત્વના ખાતા સોંપાતા અધિકારીઓ ખુશ
Continues below advertisement
નાયબ મુખ્યમંત્રીના શપથ બાદ હર્ષ સંઘવી જેવા યુવા નેતાને મહત્વના ખાતા સોંપાતા કાર્યદક્ષ હોય તેવા અધિકારીઓમાં જબરદસ્ત ખુશાલી. કાર્યાલયમાં વિભાગોના ચાર્જ સંભાળતા સમયે હર્ષ સંઘવીને શુભેચ્છા પાઠવવા પહોંચેલા એમ.કે.દાસ સહિતના અધિકારીઓના ચહેરા પર ઝળકી ખુશી. નાયબ મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શકારાત્મક માહોલ અંગેનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ સમયે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે સમનવયનો અનોખો ભાવ જોવા મળ્યો. શુભેચ્છા આપવા આવેલા અધિકારીઓએ હર્ષ સંઘવીનું ઉષ્માભરે સ્વાગત. એમ.કે.દાસ સહિતના અધિકારીઓને પણ હર્ષ સંઘવીને આવકાર્યા હતા. ગુજરાતમાં સુખ શાંતિ બની રહે તે માટે હર્ષ સંઘવીએ પાર્થના કરી સાથે જ પંડિતને પણ અપીલ કરી કે, એવા શ્વોલનું પઠન કરજો કે અહીં આવતા તમામ લોકોના કામ થઈ જાય.
Continues below advertisement
Tags :
Harsh SanghaviJOIN US ON
Continues below advertisement