બનાસકાંઠાની આ પાલિકાના અધિકારીઓ કોરોનાના નિયમનું ઉલ્લંઘન કરતા ઝડપાયા,જુઓ વીડિયો

Continues below advertisement

બનાસકાંઠાની ધાનેરા પાલિકાના અધિકારીઓ કોરોના કાળ દરમિયાન માસ્ક વગર બેફામ ફરતા જોવા મળ્યા છે. ધાનેરા પાલિકાના જ 6 કર્મચારી અગાઉ સંક્રમિત થઈ ચૂક્યાં છે.આટલું જ નહીં અહીં માસ્ક કે સેનેટાઈઝરની કોઈ વ્યવસ્થા નથી કરાઈ. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram