બાળકોમાં ઓમીક્રોનનું વધતા સંક્રમણના કારણે ઓફલાઈન શિક્ષણ થાય બંધ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
23 Dec 2021 12:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાળકોમાં ઓમીક્રોનનું વધતા સંક્રમણના કારણે 1 થી 5 ધોરણનું ઓફલાઈન શિક્ષણ કરવું જોઈએ બંધ. ગુજરાત જાહેર સેવા આયોગે વધુ એક ભરતી કરી રદ. માઇક્રોબાયોલોજીના પ્રોફેસરની ચાર જગ્યાએ ભરતી રદ કરવામાં આવી છે. 14 માર્ચના બદલે 28 માર્ચથી શરુ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા. ખેડાના ગામમાં મતગણતરીમાં છેડછાડ થયાનો આરોપ. અમદાવાદમાં બ્રિજનો એક હિસ્સો ધરાશાયી થતા પ્રદેશ કોંગ્રેસનો રાજ્ય સરકાર પર આરોપ. વડોદરાની SSG હોસ્પિટલે કોરોના સમયમાં સારી કામગીરી કરી. વર્ષ 2020માં 3 લાખથી વધુ RTPCR ટેસ્ટ ફ્રીમાં કર્યા. રાજકોટમાં કોંગ્રેસના ધરણા પ્રદર્શન. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોને જાગૃત કરવા માટે બાઈક રેલીનું કરાયું આયોજન.