Dahod | લીમડીના ગોધરામાં રહેણાંક મકાન પર ત્રાટકી વીજળી, એક મહિલા ઈજાગ્રસ્ત
abp asmita
Updated at:
23 Jun 2024 07:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદના લીમડી નગરના ગોધરા રોડ ખાતે રહેણાંક મકાનમાં વીજળી પડી હતી...ગોધરા રોડ ખાતે 3 માળના રહેણાંક મકાનમાં વીજળી ત્રાટકી હતી... વિજળી પડતા ઘરમા રહેલ મહીલા ઈજાગ્રસ્ત થઈ હતી.. ઇજાગ્રસ્ત મહિલાને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા... ગાજવીજ સાથે ખાબકેલા વરસાદને લઈને ત્રણ માળના મકાન પર વીજળી પડી હતી... ગોધરા રોડ પર આ ઘટના બની છે.... વિજળી પડતા ઘરમા રહેલ મહીલા ઈજાગ્રસ્ત થઈ હતી.. ઇજાગ્રસ્ત મહિલાને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા... ગાજવીજ સાથે ખાબકેલા વરસાદને લઈને ત્રણ માળના મકાન પર વીજળી પડી હતી... ગોધરા રોડ પર આ ઘટના બની છે.... મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા..