Okha–Beyt Dwarka Signature Bridge | દ્વારકા સિગ્નેચર બ્રિજ તૈયાર, કેપિસિટીનું કરાયું ટેસ્ટિંગ

Continues below advertisement

Okha–Beyt Dwarka Signature Bridge | ઓખા-બેટ દ્વારકા વચ્ચે બનેલો સિગ્નેચર બ્રિજ તૈયાર થઈ ગયો છે. એકસાથે 48 ટ્રક બ્રિજ પરથી પસાર કરી બ્રિજની કેપેસિટી ચેક કરવામાં આવી હતી. આ ટેસ્ટિંગમાં બ્રિજ પાસ થઈ જતા હવે ગમે ત્યારે લોકાર્પણ કરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram