ઓખા-ભાણવડ નગર પાલિકાની ચૂંટણી 3 ઓક્ટોબરના રોજ યોજાશે, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Sep 2021 03:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓખા-ભાણવડ નગર પાલિકાની ચૂંટણી યોજાશે. 3 ઓક્ટોબરના રોજ આ ચૂંટણી યોજાશે. આજે ઉમેદવારી નોંધવાનો છેલ્લો દિવસ છે. જેના માટે ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.