ઓલપાડના આ MLAએ કહ્યું-રાજ્યમાં લોકડાઉન ન થવું જોઈએ, જુઓ વીડિયો

ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે રાજ્યમાં લોકડાઉન અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં લોકડાઉન ન થવું જોઈએ, લોકોની રોજગારીનું પણ ધ્યાન રાખવાની વાત કહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola