વલસાડના વાપીમાં આ કંપનીએ ઓક્સિજન પ્લાન્ટ કર્યો સ્થાપિત, જુઓ વીડિયો
કોરોના અંગે વલસાડ જિલ્લામાં પણ ઓક્સિજનની અછત ઊભી થઈ છે. એવામાં વાપીની UPL કંપનીએ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. કંપનીએ તેનું પ્રોડક્શન બંધ કરી મહામારી સામે ઝઝૂમતા દર્દીઓને ઓક્સિજન આપવા માટે તૈયારી શરૂ કરી છે.