સ્પીડ ન્યૂઝઃવકરી રહેલા કોરોના અંગે PM મોદી કરશે તમામ રાજ્યોના CM સાથે ચર્ચા

Continues below advertisement

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે કેબિનેટમાં ચર્ચા થશે,શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવુ કે કેમ તે અંગે ચર્ચા કરાશે, તો આ તરફ રાજ્યમાં વધુ 1.41 લાખ લોકોને અપાઈ કોરોના વેક્સિન.કોરોનાથી મોત બાદ 11 દર્દીઓની એટોપ્સીમાં ચોંકવનારા કારણો સામે આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram