રાજ્યમાં આ નિયમ અમલમાં આવતા દોઢ લાખ EPF ખાતા થયા બંધ, જુઓ વીડિયો
Continues below advertisement
આધાર સાથે લિંક ન થયેલા દોઢ લાખ EPF ખાતા બંધ થયા છે.1લી જૂનથી નિયમ અમલમાં આવી ગયો છે. આધાર સાથે એકાઉન્ટ લિંક ન હોય તો પૈસા ઉપાડી શકાશે નહીં.રાજ્યના 30 ટકા કર્મચારીઓ આ માહિતી અપલોડ કરી શક્યા નથી.
Continues below advertisement