ફટાફટઃકોરોના સંકટને કારણે CBSE ધોરણ-12ની પરીક્ષા અંગે શું લેવાયો નિર્ણય?,જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
કોરોના(Corona) સંકટને કારણે CBSE ધોરણ-12ની પરીક્ષા(Exam,) રદ્દ કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)ની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરાયું છે. અલગ અલગ 30 ફેકલ્ટીની પરીક્ષા આગામી 15 જૂને લેવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાશે.જેમાં મ્યુકરમાઈકોસિસની ગાઈડલાઈન અંગે ચર્ચા થઈ શકે છે.
Continues below advertisement