કોંગ્રેસના વધુ એક નેતા આવતીકાલે AAPમા જોડાશે, 500 જેટલા કાર્યકરો સાથે જોડાશે આપમાં
Continues below advertisement
કોંગ્રેસના વધુ એક નેતા કાલે AAPમા જોડાશે.
કૈલાશ ગઢવી આવતીકાલે જોડાશે આપમાં.
આપના નેતા ઈશુદાન ગઢવી અને ગુલાબસિંહ યાદવની હાજરીમાં જોડાશે.
500 જેટલા કાર્યકરો સાથે કૈલાશ ગઢવી જોડાશે આપમાં.
Continues below advertisement