ભાજપ ઉમેદવાર જે.વી.કાકડીયા પર સુરતમાં ઇંડા ફેંકનારની ધરપકડ કરાઇ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ ઉમેદવાર જે.વી. કાકડીયાની સુરતની સભામાં ઈંડા ફેંકનાર વધુ એક શખ્સની ધરપકડ કરાઇ હતી. કોંગ્રેસ મહિલા કોર્પોરેટર જ્યોતિ સોજીત્રાાના પતિ ચંદુ સોજીત્રાની ધરપકડ આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ આ મામલે બે લોકોની ધરપકડ કરાઇ હતી.