Onion Export Ban | ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુદ્દે કૃષિમંત્રીએ યોજી બેઠક, જુઓ અહેવાલ
Continues below advertisement
Onion Export Ban | ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ અંગે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બેઠક શરુ. સૌરાષ્ટ્રના APMCના હોદેદારો કૃષિમંત્રી સાથે બેઠક. કૃષિમંત્રી અને APMCના હોદેદારો વચ્ચે બેઠક. બેઠકમાં સૌરાષ્ટ્રના ડુંગળીની ખરીદી કરતા APMCના હોદ્દેદારો હાજર. ડુંગળીની નિકાસ અને તેના ભાવો મળે તે દિશામાં થશે બેઠકમાં ચર્ચા.
Continues below advertisement