આવતીકાલથી રાજ્યની તમામ સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણકાર્યનો થશે પ્રારંભ, જુઓ વીડિયો
Continues below advertisement
આવતીકાલથી રાજ્યની તમામ સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણકાર્યનો પ્રારંભ થશે. નવા શૈક્ષણિક સત્રમાં શાળામાં સ્ટાફની 100 ટકા હાજરી ફરજિયાત છે. ધોરણ એકથી નવમાં પ્રવેશ શરૂ થશે. 18 જૂન સુધીમાં વિદ્યાર્થીઓને પુસ્તકો આપવા તાકીદ કરવામાં આવી છે.
Continues below advertisement