ઓપરેશન ગંગાઃ પાટણના 11 વિદ્યાર્થીઓ યૂક્રેનથી આવ્યા હેમખેમ પરત, હજું કેટલા વિદ્યાર્થીઓ છે ફસાયા?
Continues below advertisement
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યૂક્રેનમાં પાટણના વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાં ઓપરેશન ગંગા હેઠળ 11 વિદ્યાર્થીઓને પરત વતન લાવવામાં આવ્યા છે. આ તમામ મેડિકલ અભ્યાસ માટે ગયા હતા. હજું પણ જિલ્લાના 21 વિદ્યાર્થીઓ યૂક્રેનમાં ફસાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Patan Ukraine ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Vidyarthi Operation Ganga ABP Asmita Live