આપણી ખબર: ગાંધીનગર બાળક તરછોડવાના કેસમાં આરોપી સચિનને 4 દિવસના રિમાન્ડ પર મોકલાયો
Continues below advertisement
ગાંધીનગર બાળક તરછોડવાના કેસમાં આરોપી સચિનને કોર્ટમાં રજુ કરાયો. 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર કરાયા. ગાંધીનગર બાળક તરછોડવાના કેસમાં ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરાયું. રાજ્યમાં બિસમાર રસ્તાઓની હાલત. વાહન ચાલકો પરેશાન થયા. માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું ખાડા પૂરો અભિયાન 90 ટકા સફળ રહ્યું.
Continues below advertisement
Tags :
Gujarati News GANDHINAGAR Gujarat News Court Child World News Sachin Accused Road Pit Vehicle Abp ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live