સમાચાર શતક: જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે ઘર્ષણ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે ઘર્ષણ. 5 જવાન શહીદ. મોટા ભાગના રસ્તાઓ રીપેર થયાનો દાવો કરતા માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી. ગાંધીનગર બાળક તરછોડયા મામલે આરોપી સચિનના 14 દિવસના રિમાન્ડ મંજુર કરાયા. વડોદરામાં માતા અને  6 વર્ષની પુત્રીનું શંકાસ્પદ મોત. પતિની પોલીસે કરી ધરપકડ. એસટી વિભાગ તહેવારો દરમિયાન દોડાવશે ખાસ બસ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram