આપણી ખબરઃ દેવભૂમિદ્વારકામાં પાંચ કિશોરો નદીમાં ડુબી જતા ખુશીનો પર્વ ફેરવાયો માતમમાં

Continues below advertisement

દ્વારકાના ભાણવડમાં પાંચ કિશોરો નદીમાં ડૂબ્યા છે. ત્રિવેણી સંગમ નદીમાં ન્હાવા જતા પાંચ કિશોરો નદીમાં ગરકાવ થયા છે. સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ પાંચેયના મૃતદેહ બહાર કાઢ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram