આપણી ખબર: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં યુવકની હત્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્ય સરકાર આવતીકાલે કૃષિ પેકેજની જાહેરાત કરશે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને જમીન ધસી જવાના કિસ્સા સામે આવ્યા. ગુજરાતી પ્રવાસીઓ ફસાયા. રાજ્ય સરકારે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો. ગાંધીનગર મનપાએ પાત્રતા ન ધરાવતા રેશન કાર્ડ ધારકોને શોધી કાઢવા નવો પ્રયોગ હાથ ધર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram