આપણી ખબર: પાટીદાર સાંસદોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભાજપમાં પાટીદાર સમાજમાંથી આવતા સાંસદોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. પાટીદાર આંદોલન દરમિયાન જે કેસ કરાયા હતા. તેમને પાછા ખેંચવાની માંગ કરાઈ છે. દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતને એક જ ચિતા પર વિદાઈ અપાઈ હતી. ગુજરાતમાં કોરોનાનો તરખાટ. આજે નોંધાયા નવા 63 કેસ. 3 દર્દીઓના મોત થયા. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 31 ડિસેમ્બર સુધી યથાવત રખાયો છે. જામનગરમાં ઓનીક્રોનના બે નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.  સુરતમાં એક જ પરિવારના 6 લોકો કોરોના સંક્રમિત થયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram