આપણી ખબર: ગીરમાં સિંહોના અકાળે થતાં મોતના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સૂઓમોટો અરજી, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

ગીરમાં (Gir) સિંહોના અકાળે થતાં મોતના મામલે (Gujarat High Court) ગુજરાત હાઈકોર્ટમાં સૂઓમોટો અરજી (Suomoto petition) દાખલ કરી છે. પોરબંદરના દેગામમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો પર કાર ફરી વળી. CCTV ફૂટેજ સામે આવ્યા. ભાઈ-બહેનો મોત, કાર ચાલક ફરાર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram