અમદાવાદ: GTUમાં વિદ્યાર્થીઓએ બનાવેલા અવનવા મશીનોનું આયોજન, ખેડૂતો માટે ખાસ એપ્લિકેશન તૈયાર

Continues below advertisement

અમદાવાદની (Ahmedabad) GTUમાં વિદ્યાર્થીઓએ (student) બનાવેલા અવનવા મશીનોનું આયોજન કરાયું હતું. આ આયોજનમાં રાજકોટની (rajkot) આર.કે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એવું મશીન બનાવ્યું છે જેના કારણે ખેડૂત ઘરે બેસીને ખેતરમાં ચાલતી મોટર બંધ કરી શકશે. આ ફાર્મ ઓટોમેશન કીટ (Farm Automation Kit) ખેડૂતો માટે લાભકારક સાબિત થશે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram