રાજ્યના 207 જળાશયોમાંથી 75 જળાશયો સંપૂર્ણ ભરેલા, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2021 03:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના 207 જળાશયોમાંથી 75 જળાશયો પાણીથી ભરપૂર છે. ડેમ, ચેકડેમ પાણીથી છલકાયા છે. કુલ 75.51 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં વરસાદી માહોલથી નવા નીરની આવક થઇ છે. ઉત્તર ગુજરાતમાં પણ પાણીની સ્થિતિ સારી જોવા મળી રહી છે.