Banaskantha: પાલનપુરની મુખ્ય કોવિડ હોસ્પિટલ ફૂલ થતા દર્દી ખાનગી વાહનો- એમ્બ્યુલન્સમાં કલાકો સુધી સારવાર મેળવવા મજબૂર

Continues below advertisement

બનાસકાંઠામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમણ વધતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે પાલનપુરની મુખ્ય કોવિડ હોસ્પિટલ ફૂલ થતા દર્દીઓને ભાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓ ખાનગી વાહનો- એમ્બ્યુલન્સમાં કલાકો સુધી સારવાર મેળવવા મજબૂર બન્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram