પાલનપુરમાં કોરોના અટકાવવા માટે વેપારીઓએ શું કર્યો નિર્ણય?,જુઓ વીડિયો
07 Apr 2021 02:24 PM (IST)
વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે પાલનપુર શહેરમાં શનિ-રવિ બજારો સ્વૈછિક બંધ રખાશે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા જિલ્લામાં 24 કેસ નોંધાયા છે.
Sponsored Links by Taboola