પંચમહાલ:મીઠાલી ગામના યુવકે કરી આત્મહત્યા, ઝાડ પર લટકેલો હતો મૃતદેહ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Sep 2021 01:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલના શહેરાના મીઠાલી ગામના યુવકે આત્મહત્યા કરી હતી. ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો. 15 વર્ષીય યુવકે આપઘાત કરતાં પોલીસ તપાસ શરૂ કરાઇ છે. તપાસમાં સામે આવ્યું છે કે,, માતાના ઠપકા બાદ યુવકે આત્મહત્યા કરી છે.